અમદાવાદમાં વરસાદી ઝાપટા| દેશભક્તિના રંગે રંગાયુ ગુજરાત

2022-08-15 112

મોડાસામાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. આ સિવાય અમદાવાદમાં પણ એકતા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જ્યારે સુરતની જેલ તેમજ પોરબંદરના દરિયામાં પણ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આજે બપોરે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Free Traffic Exchange